વાત કરવાની ઘણી હોઈ પણ કોને કહું?? કોઈ પાર વિશ્વાસ હોઈ તો કરું ને ?? મારા મન માં જે થાય છે એ કોને કહું? મારા પતિ એ મને જે દુઃખ આપ્યું છે એ કદી ભુલાતું નથી. મારી સાથે જે દગો કર્યો એ ભુલાતું નથી. મેં એના પાર વિશ્વાશ કર્યો એન્ડ એને મારી સાથે વિશ્વાશઘાટ કર્યો। હું કદી એને માફ કરી ના શકું। જયારે જયારે ચેતના મારી આંખો સામે આવે છે મારો ગુસ્સો વાથી જાય છે. મને જીવવાની ચાહત તૂટી જાય છે. બે કિડ્સ ને કેવી રીતે મોટઆ કરીશ એ સમજાતું નથી, કોઈ દર લાગે છે પણ જલાબાપા પાર વિશ્વાશ છે કે એ મને સારી રીતે રાખશે।
તમને કદી એવું થયું છે કે કોઈ તમને રોજ જોતું હોઈ અને બીજા કોઈ ના આવી જવા થી તમને જોતું બંઠ થાય જાય. સુ તમને ગુસ્સો ના આવે ?? એવી રીતે જ મારા પ્રેમ પાર કોઈ બીજા નો અધિકાર થાય જાય પછી સુ મને એ માણસ ગમશે? કદી નહિ. મારી જવાનું મન થાય પણ મારતું નથી. મને કોઈ લાલચ નથી કે હું એનું બેઠું લાય લાવું। એક પ્રેમ જ માંગ્યો હતો એની પાસે તો એ પણ ના અપાયું?
સુ કામ માણસો પાસે પત્ની હોવા છતાં બીજી સ્ત્રી ને જોવા તત્પર થાય જાય છે? સુ કામ બીજી સ્ત્રી આપે તે પત્ની આપી નથી શક્તિ?? પત્ની ની કોશિશ હોઈ છે કે એ એના પતિ ને બેઠું જ આપે પણ એ માણશ ખુશ હોઈ જ નહિ. મારી પરિસ્થિતિ એવી આવી ગયી છે કે મને મારા પતિ નો ચેહરો જોવાનું ગમતું નથી. ઘર માં આવે એટલે કંકાશ ચાલુ। કોઈ પણ બાબત કે વાત પકડી ને ચાલુ જ થાય જવાનું। કોઈ નું વિચારવાનું જ નહિ. બસ વિચાર તો એવા આવે કે એને કાપી નાખું એની ખામોશી હું બની જવું।
સવારે કિડ્સ ને રેડી કરું, લુંચ બનવું, બાથ ના ડબ્બા બનવું છતાં પણ હું જોબ પર ટઅયીમે પોચી જવું ત્યારે મારા પતિ સવારે કરવાનું કાંસુ નહિ. લાતે ઉઠવાનું એન્ડ પરફુમે લગાવી જોબ પાર જવો. સુ કામ કામ ચોર લોકો અમેરિકા માં આવી જાય છે. ભારત માં સુખી રેવો।
મારો એક પતિ તો બોસ્ટન માં એવો જ હતો એન્ડ ભગવાને મને બીજો પણ એવો જ આપ્યો। ખબર નથી ભગવાન સુ કરવા માંગે છે મારી સાથે? મને વિશ્વાશ નથી થતો કે ભગવાન મારા થી કદાચ નારાજ છે.
ભગવાને જીવન માં બેઠું આપ્યું પણ બસ પ્રેમ આપવા માં ભૂલ કરી. કદાચ કોઈ બીજા નો પ્રેમ મને ઉથર આપ્યો। મારે ઘરે જવાની ઈચ્છા થતી નથી. પતિ ને જોવું નથી. રડવાનું મન થાય પણ રડી શક્તિ નથી. જે દર્દ મારા દિલ માં થાય છે એ કોઈ ને ના સમજાય। જયારે મારી મોટ થાય જશે ત્યારે જ મારા પતિ ને ખબર પડશે કે હું સુ કેટી હતી?