Wednesday, December 11, 2024

JAY SWAMI NARAYAN

10/10/19


કેમ  છો ?  હું મઝામાં છું।   તમારી જેમ હું પણ જીવી લવ છું।   કોઈ વખત ગુસ્સો આવે છે ભગવાન પાર કે આ દિલ એન્ડ દિમાગ કેમ બનાવ્યું?  કોઈ વખત કામ કરતુ બંઠ થાય જાય છે।   આ પ્રેમ માટે મને કાંસુ ખબર નથી.  દિલ માં સારું ના લાગે, ધાક ધાક વથારે કરે છે , કોઈ ની રાહ જોતી રાહુ છું , મેસેજ ના આવે છે તો ગુસ્સો આવે છે.  ખબર નથી સુ થાય છે મને. એવી વ્યક્તિ ને પસંદ કરું  છું જે મારો થાય ના શકે પણ એના માટે રિસ્પેક્ટ એન્ડ અભિમાન છે કે એ મારો દોસ્ત છે.  કોઈ ને મિત્ર બનાવવા માટે વિચાર કરવું પડે છે પણ આ મને ક્યાં થી મળી ગયા એ ખબર ના પડી.  થોડી મારા મન માં લાલચ છે કે હું એ નો ક્યારે ઠયીષ એન્ડ કોઈ દાસ નો દાસ ક્યારે બનું।

મને કહે છે કે "ડાહી ના બન "  ઓહ આ વર્ડ તો એટલો ગમે છે ને કે સુ કહું?  એની વાણી માં કોઈ મીઠાસ છે।   જયારે એ વાતો કરે તો જાણે એવું થાય કે એના શબ્દો સાભર્યા જ કરું।  એક આંણંદ નો અનુભવ થાય છે.  મારો એ હોઈ કે ના હોઈ પણ હું એની જ થયી ગયી. મને ખબર નથી કે આ પ્રેમ છે કે સુ છે.  એનો મેસસૅજ ના આવે તો સારું લાગે જ નહિ.  દિવસ ખરાબ જાય છે.  એમના કારણે સભા માં જવાનું માં થાય.  એના કારણે જ બેઠું સભા માં સંભારવાનું મન થાય, એના લીઠે જ હું આખો સમય ભજન સંભારતી થયી ગયી.

મને સભા માં જવાનું ગમતું ના હતું પણ હવે એટલું ગમે છે કે આખો વખત એમાં બેસવા કહે તો હું બેસી રાહુ।  હું એના નામ સામે બથું જ ભૂલી જવું છું।   સ્વામીજી ની જે કૃપા હશે મારા પાર કે કોઈ મને નજીક થી જોયી ગયું।  એ મારો સેડ઼ો હતો જેને આ જોયી લીથુ।


No comments:

Post a Comment