Thursday, July 3, 2025

Swaminarayan bhagvan

 જય સ્વામિનારાયણ. 

જયારે મારાં હુંસ્બન્ડ સ્વામિનારાયણ ભગવાન ને માનતા ન હતા ત્યારે હું સ્વામિનારાયણ ભગવાન ને બહુ માનતી હતી.  રામભાઈ પાસે ઘણી બુકો વાંચવા માટે મંગાવી.  બુકો રામભાઈ એ શ્રી સુજ્ઞેશ સ્વામીજી સાથે મોકલી હતી.  કદાચ 5 વર્ષ ઉપર થઈ ગયા હશે.  આજે 10 થી 12 વર્ષ પેહલા મારી અને તુષાર ની રોજ બોલાચાલી થતી.  એવું નથી અત્યારે નથી થતી.  અત્યારે પણ થાય છે પણ હું વાત ને જવા દેવ છું.  

છોકરાઓ નાના હતા તો તુષાર એકલા જ સભા માં જતા.  કોઈ વખત સાથે જતા પણ છોકરાઓ ના લીથે બેહનો નું સાંભરવું vadthare પડતું.  હું માનતી કે સ્વામિનારાયણ વારા ને કદાચ છોકરાઓ સાથે ગમતું નથી.

હું તુષાર ને એકલો જ મોકલતી.  મોટા સમય્યા માં જ જતી.  આમ પણ જાય ને કસો ફાયદો થતો નથી.  સભા માં સંભારવા કર્તા છોકરાઓ નું જ દઠ્યાન વથુ રાખવું પડતું.  

ધીરે ધીરે અમારી ગાડી લાઈને આવી પણ તુષાર એવો ને એવો જ રહયો.  

No comments:

Post a Comment