Thursday, December 8, 2016

ઘણી વખત મન માં એવું થાય કે મારા દિલ ની વાત કોઈ ને કહું પણ મારુ એવું કોઈ ફ્રેન્ડ નથી કે હું એને કહું।  મન માં એટલું બેઠું છે કે કોઈ ને કહી ને માં ની વાત હારવી કરું।  કોઈ ની યાદ માં જયારે આપણે બેસી એ છીએ ત્યારે કાંસુ હુંજ પડતું નથી. 

અલ્વેસ આપણું ઠરેલું કદી થતું નથી.  વિચારો આવે પણ એની સાથે સુ?  બેઠું કરી શકાતું નથી.  બેઠું મેરવી શકાતું નથી.  કોઈ દિવસ હું પણ કોઈ ને પ્રેમ કરું એવું મન થાય પણ કોઈ મારતું નથી.  મળે છે તો મને છેતરી જાય એવી બીક થી કોઈ ને ફ્રેન્ડ બનાવતી નથી.  કેવો કડવો અનુભવ બે વખત થયો કે હવે તો બે હાથ જોડી માફી મંગુ ચુ કે કોઈ મેન ને મારા નશીબ માં કે લાઈફ માં લાવીશ નહિ\

મારી મજબૂરી નો ફાયદો ઉઠાવનારા ઘણા જોયા છે.  કોઈ ની રાહ જોયી ને બેસી રેવા થી કાંસુ મળતું નથી.  આગળ વઠો એન્ડ કોઈ નવી દુનિયા વસાવો।  મારા છોકરા ને સારું એડયુકેશન મળે એન્ડ એ લોકો મોતા થાય ને મારુ નામ રોશન કરે એવું જ ભગવાન પાસે મંગુ ચુ. 

કોઈ પણ તહેવાર આવે છે પણ મારા માટે કોઈ ખુશી લાવી સકતા નથી.  જેનું મન ઉદાસ એ કોઈ દિવસ ખાસ થી પણ ખુશ ના થાય શકે.  જયારે દિલ જ તૂટી જાય તો ખુશી ની સુ લાગણી થાય.  જયારે હું જ હેપી ના હોવું તો બઠા ને કેવી રીતે ખુશ કરું।  અંતર થી નારાજ ચુ ને દુઃખી ચુ.  ખોટો હસવાનો દેખાડો કરું ચુ.  જે પતિ ને જોયીએ તે આપું ચુ પણ મને સુ મળ્યું?  જુસ્ટ રડવાનું?   મારી આ દુનિયા મા એટલા અનુભવ થયા છે કે  હવે કોઈ અણુભવ કરવો નથી.  જ્યાં ચુ એ સાચું છે. 

મને ખાલી કામ કરી ને બુઝાય રેહવું છે.  મારે કોઈ સાથે વાત નથી કરવી એન્ડ કોઈ ને જોવું નથી.  મારે બસ કામ કરી ને ઘરે જવું છે એન્ડ ઘરે બથા ને ખુશ રાખી ખવડાવવાનું છે.  મારા દિલ માં જે હોઈ તો કોઈ ને કહઈ શક્તિ નથી એટલે મન માં રહેલી લાગણી થી ચિડાવું ચુ.  હું મારી જાત ને  મારી નાખવાની વાત કરું ચુ પણ હું કાંસુ કરી શક્તિ નથી.  એટલી થાકી ગયી ચુ દુનિયા થી  સુ કહું?  બસ જીવું ચુ ને રાહુ ચુ બાથ સાથે।  ભગવાન આજે બોલાવે તો આજે  જ ચાલી જયિશ। 

 

No comments:

Post a Comment