Thursday, December 1, 2016

આજે સુ લખું એ ખબર નથી પણ કાંસુ તમને એન્ડ મને ગમે તેવું જ લખું।

જયારે પતિ એન્ડ પત્ની રોજ લડતા હોઈ તો સુ થાય તમને કોઈ ને ખબર છે??  મારા ઘરે રોજ લડાય થાય એન્ડ રોજ બોલાચાલી થાય.  ગુસ્સો આવે બથા ને ખાવા નું પણ છોડી ડાયીએ છીએ.  મને કાયમ એવું લાગે કે મારી ભૂલ નથી એન્ડ મારા પતિ ને લાગે કે એની ભૂલ નથી.  આ શાલી મારિટરી ભૂલ નથી તો કોની ભૂલ છે???

જયારે એ મારી પાસે આવે તો હવે ગુસ્સો આવી જાય છે એવું મન માં થાય કે એને ડિવોર્સ આપી દાવુ એન્ડ દૂર ચાલી જવું જ્યાં કોઈ મેન ના હોઈ.  સુ કરું ?  માણસો વગર નું ગામ જ નથી.  આ દુનિયા માં બાથે જ માણસો છે એટલે કૈસે જવાતું જ નથી.  ઘરે જ કોઈ દિવસ મારી જયિશ ત્યારે ભાન પડશે।  દિલ એટલું ઉદાસ થાય જાય છે કે સુ કહું?  સાંજે જોબ થી છૂટી ને પણ ઘરે જવાનું ગમતું નથી.  જુસ્ટ એવું લાગે કે આખો દિવસ કામ જ કાર્ય કરું।  મારી સારી લાગણી નો લોકો એ બહુ ફાયદો ઉઠાવ્યો છતાં હું જોતી રહી./ 

અત્યારે પણ હું બેઠું કરી શકું છું પણ મારા બે છોકરાઓ છે એટલે દુઃખ થાય છે કે સુ કામ એ લોકો આ દુનિયા માં દુઃખી થવા આવ્યા।  આ સાલી દુનિયા એટલી ખરાબ છે કે કોઈ ને સહારો આપવાની જગ્યા એ લોકો ને દુઃખી જ કરી દે છે.  દુઃખી લોકો ને ઉસે કરે છે.  મને પણ એમાં જ થાય કે હું કદાચ ખરાબ છુંહ એટલે કોઈ મને પસંદ કરતુ નથી.  મારો પતિ જરા જરા બાબત પર ગુસ્સો કરે છે જાણે એવું લાગે કે અત્યારે જ હું ઝેર પી ને મારી જવું જેથી બેથયુ પતિ જાય પણ સુ કરીએ એ થતું નથી.  આપણું ઠરેલું જો થતું હોઈ તો બાથ જ મારા જેવું જ કરે.

મારા થી કોઈ ને પ્રેમ પણ ના કરાય, ના કોઈ ને સ્વપ્ન માં રખાય, ના કોઈ ને યાદ કરાય,  ના કોઈ ની સાથે મારા થી ફ્રેન્ડ બનાવાય, મને આ બથા થી ચીડ આવે છે.  કોઈ આપણું બની શકતું નથી.  માં, બાપ, ભાઈ, બેન, કે કોઈ રિલેશન મારા કોઈ સાથે રખાતા નથી.  એટલા દોસ્ત એન્ડ મિત્ર હશે કોલેજ ના એન્ડ સ્કૂલ ના. 

No comments:

Post a Comment