Tuesday, November 22, 2016

વોહટસ up પાર બથા બહુ મળે છે પણ એ લોકો કોઈ નું દુઃખ દૂર કરી સકતા નથી.  મગજ માં બથા હોઈ છે પણ દિલ માં કોઈ હોતું નથી.  જેમ દિવસો પસાર થાય છે તેમ મારી ઝીંદગી ના દિવસો ગણાતા જાય છે. સુ કરું કોઈ ને કાંસુ કેહવું નથી એન્ડ કોઈ નું સંભારવું નથી.  મારી પાસે જે તાકાત છે એ હું અજમાવીશ એન્ડ દિવસો જરૂર કાઠીશ। 

સ્વપ્ન જોવા ના ઘણા ગમે છે પણ એને પુરા કરી સકતા નથી.  સ્વપ્ન પુરા કરવા માટે આપનો પ્રેમ અને માયા હોવી જરૂરી છે.  મને કોઈ પણ પ્રેમ નથી.  જરૂરી નથી કે બઠા પાસે પ્રેમ હોવો જરૂરી છે.  મને પ્રેમ ની જરૂર નથી.  મારી પાસે મારા છોકરા ઓ  છે એ મને ખુબ પ્રેમ કરે છે એન્ડ હું પણ એને બહુ પ્રેમ કરું ચુ.  કાયમ વિચારું ચુ કે કેમ પતિ વગર બઠા થી રેવાતું નથી?  કેમ??  પતિ તમને સુ આપી ડે છે??  તમને સુ મળી જાય છે?  હા મેન માટે વિચાર ઘણા આવે કે હું એ લોકો ને ચોદું નહિ।

મને કાંસુ ગમતું નથી.  મને કાંસુ કરવું ગમતું નથી.  એવું મન માં થાય કે હું શાંતિ થી ઘર માં બેસી રાહુ એન્ડ શાંતિ થી ઊંઘ લેવું।  પણ મારુ નસીબ જ ખરાબ છે.  આરામ હરામ છે.  કોઈ દિવસ ટીમે જ નથી મળતો કે હું આરામ કરું।  જોબ પાર થી ઘરે એન્ડ ઘર થી જોબ.  સાલી આ ઝીંદગી છે??? 

જોબ પાર બેસી ને એવું વિચારું કે હું ઇન્ડિયા માં હોતે તો માં રે કામ કરવું ના પડતે।  પતિ કમાતો હોઈ એન્ડ હું ઘર એન્ડ છોકરા સાચવું।  હાઆઆહાહાહા મારા નસીબ માં આવું સુખ નથી હં।

 

No comments:

Post a Comment