આજે કોઈ ની સાથે વાત કરી ઘણો આનંદ થયો. એવું લાગ્યું કે મારે નિરાશ થવું ના જોયીએ। મારા માટે પણ સુખ છે પણ હું એને પામી શક્તિ નથી એટલે મારે જાતે એને પામવા માટે મેહનત કરવી પડશે।
વખતો વીતી જતા જ આપણે ખબર પડે છે કે આપણે સહી છીએ કે ગલત છીએ. કોઈ વખત એવું થાય છે કે બેઠું છોડી એવી જાગય એ ચાલી જવું કે કોઈ મને સૌથી ના શકે પણ એવું કોઈ સ્થળ જ નથી કે હું જાય શકું। મારી ઇંતેજારી છે કે એ જગા મને મળે એન્ડ હું ત્યાં ચાલી જવું। એક દિવસે પણ મને એ મળશે।
કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરી આનંદ થયો કેમ કે હું એની સાથે મારુ દુઃખ બાટી શકું। એને હું સમજાવી શકું એન્ડ એ ઉન્ડરસ્ટેડ થાય કે સોનલ સહી છે. મારો વાંક છે કે મારા વાર નો વાંક એ સોઠવાની જરૂર નથી. જે થાય રહ્યું છે એ બહુ ખરાબ છે એન્ડ મારા થી સહન થાય એવું નથી. મારી સહનશીલતા હવે તૂટી ગયી છે એટલે હું કાંસુ કોઈ ના માટે વિચારતી નથી.
મારા વિચારવા થી જો એ મને મળતું હોઈ છે બરાબર પણ કાંસુ પામવા માટે કસુ ખોવા માટે રેડી રેવું જોયીએ।

No comments:
Post a Comment