મને જયારે કસુ લખવું હોઈ છે તો હું આ બ્લોગર માં લખું।
મને ખબર નથી કેટલા લોકો મારા બ્લોગર માં વાંચતા હશે. હું લેખક નથી પણ મને લખવું ગમે છે સ્પેશ્યલી જયારે મને દુઃખ થાય છે ત્યારે। મારા મન ની એન્ડ દિલ ની વાતો લખી હું સારી રિતે રહું ચુ. દિલ નો બેઠો જ ભાર હલકો કરી દાવુ ચુ જેથી હું મન માં ગુચવાવ નહિ.
મને કોઈ સાથે પ્રેમ થાય તો પણ મને ખબર નથી પડતી કેમ કે હું અલ્વેસ મેન ને હએટ કરું ચુ. મને માણસો ગમતા નથી. કાયમ પ્રેમ કરી ને ખાંસી જાય છે. વાઇફે ને દુઃખી કરી ને બીજી સાથે રખડે છે. મારા માં સહન શક્તિ છે જે ભગવાને આપી છે એટલે હું દુઃખી નથી. ભગવાને આપેલ બથુંય છે પણ પ્રેમ ખોટો આપ્યો છે એટલે પ્રેમ ગમતો નથી. પ્રેમ માં સક થાય છે.
બીજા સાથે પણ પ્રેમ કરવા માં ખચકાવું છુ. કદાચ એ કેવો હશે જેને હું પ્રેમ કરું?? મારી ઈચ્છા ને મહેચ્છા કાંસુ નથી। જયારે કાંસુ શક્ય જ ના બનતું હોઈ તો હું કેવી રીતે કોઈ ને અંથરા માં રાખું। મને ખોટું બોલતા આવડતું નથી કે હું એને કહું કે મને ખોટો પ્રેમ કર હું પણ તને ખોટો પ્રેમ કરું??
મારા નસીબ માં પ્રેમ નથી એટલે હું આશા રાખું કે મને જે ના મળ્યું એ મારા બથા જ મિત્રો ને મળે. મારી જલારામ બાપા પર બહુ સરથા છે. એ બઠા નું જ સારું કરશે। સમય લાગશે પણ જોજો સમય જતા વાર લાગતો નથી.
કેટલા વારસો પછી કોઈ નો અવાઝ સામ્ભરી દિલ માં આનંદ થાય ગયો. એવું લાગ્યું કે કોઈ મને મળ્યું। જે મને સાચવશે એન્ડ મારા દિલ ને પણ સાચવશે। હું દિલ માં જ રાખી ને બેઠું છુપાવાની કોસીસ કરું ચુ પણ ખબર નહિ બથા ને ખબર પડી જ જય છે.
મારી જાત ને હું એમ જ કેવા મંગુ ચુ કે તને પ્રેમ થશે એન્ડ મળશે। ક્યારે એ મને પણ ખબર નથી।

No comments:
Post a Comment